|
|
|||
|
||||
Overview"ગાંધીજીએ જીવનપર્યંત સત્યની સાધના કરી. એમના માટે સત્ય જ ઈશ્વરનો પર્યાય હતો. એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા એમના પ્રયાસ જ સત્ય માટે કરવામાં આવેલા પ્રયોગ બન્યાં. છતાં પણ એમની વિનંતી હતી કે, એમના લેખોને પ્રમાણભૂત માનવામાં ન આવે. એમના પ્રયોગોને દૃષ્ટાંત રૂપ માનીને બધા પોત-પોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે. ગાંધીજીએ કહ્યું હતું ""મારો વિશ્વાસ છે કે મારી આત્મકથાના લેખોથી વાચકોને ઘણું બધું મળી શકે છે.'"" આ પુસ્તક રાષ્ટ્રપિતાની કાર્ય પદ્ધતિની મહાનતાની સાથે જીવનને સમજવામાં અમૂલ્ય સિદ્ધ થશે." Full Product DetailsAuthor: M K GandhiPublisher: Diamond Books Imprint: Diamond Pocket Books Dimensions: Width: 14.00cm , Height: 1.50cm , Length: 21.60cm Weight: 0.349kg ISBN: 9789351654735ISBN 10: 9351654737 Pages: 272 Publication Date: 24 April 2024 Audience: General/trade , General Format: Paperback Publisher's Status: Active Availability: In Print This item will be ordered in for you from one of our suppliers. Upon receipt, we will promptly dispatch it out to you. For in store availability, please contact us. Table of ContentsReviewsAuthor InformationTab Content 6Author Website:Countries AvailableAll regions |