|
|
|||
|
||||
Overviewઆદિયોગી - દિવ્ય પ્રેમગાથા એક ગાંધર્વ અભીરથ અને ઋષિ કન્યા અવંતિકાની પ્રેમગાથા છે. જેના કરતાં ધરતાં સ્વયં મહાદેવ અને માતા પાર્વતી છે. અભીરથ અવંતિકા માટે મહાદેવનો સંદેશ લઈને પૃથ્વીલોક પર આવે છે ને ત્યાં આવીને ત્યાં સ્થિત મઢીમાં વશે છે. ત્યાં આવ્યા બાદ અવંતિકા સાથે મળીને દરેક સમસ્યાઓની સામનો કરે છે ને તે બંનેને એકબીજાથી પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ તેમની દિવ્ય પ્રેમગાથા તેના અંજામ સુધી પહોંચે છે ને તેના સાક્ષી સ્વયં મહાદેવ અને માતા પાર્વતી બને છે. Full Product DetailsAuthor: Ankit Chaudhary ShivPublisher: Nirmohi Publication Imprint: Nirmohi Publication Dimensions: Width: 14.00cm , Height: 0.80cm , Length: 21.60cm Weight: 0.186kg ISBN: 9798223403746Pages: 154 Publication Date: 22 August 2023 Audience: General/trade , General Format: Paperback Publisher's Status: Active Availability: In Print This item will be ordered in for you from one of our suppliers. Upon receipt, we will promptly dispatch it out to you. For in store availability, please contact us. Table of ContentsReviewsAuthor InformationTab Content 6Author Website:Countries AvailableAll regions |